NEET PG Hall Ticket 2024: ડાયરેક્ટ લિંક દ્વારા ઘરે બેઠા ડાઉનલોડ કરો NEET PG એડમિટ કાર્ડ,જલ્દી કરો

NEET PG Hall Ticket 2024 Download: NEET PG 2024 હોલ ટિકિટ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા બહાર પાડવામાં આવી રહી છે. નિર્ધારિત સમયપત્રક મુજબ, NEET PG પરીક્ષાની તારીખ 11મી ઓગસ્ટ 2024 છે. NEET PG પરીક્ષા નિર્ધારિત તારીખે બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9 થી 12:30 અને બીજી શિફ્ટ બપોરે 12:30 થી 7 વાગ્યા સુધીની રહેશે. આ માટે, NEET PG પરીક્ષાની સિટી સ્લિપ અને NEET PG પરીક્ષા કેન્દ્ર ક્યાં હશે તેની વિગતો પહેલેથી જ બહાર પાડવામાં આવી છે.



લાંબા સમયથી રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર આપ સૌને જણાવી દઈએ હોલ ટિકિટ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જો તમે પણ ડાઉનલોડ કરવા માંગતા હોય તો આજે મેં તમને સંપૂર્ણ વિગતો અને માહિતી જણાવીશું NEET PG ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે પરીક્ષામાં બેસતા પહેલા પરીક્ષાની સીટી સ્લીપ અને પરીક્ષા કેન્દ્ર ક્યાં હશે તે તમામ વિગતો જાણવું ખૂબ જ જરૂરી છે નીચે અમે તમને સંપૂર્ણ વિગતો અને માહિતી આપી છે ધ્યાનથી વાંચીને તમે ડાઉનલોડ કરી શકો છો



NEET PG Admit Card 2024 Release Date

તમામ ઉમેદવારો દ્વારા લાંબા સમયથી એડમિટ કાર્ડ ની રાહ જોવાઈ રહી હતી હાલમાં જ એડમિટ કાર્ડ જાહેરાત કરી દેવામાં હોય છે ઓફિસિયલ વેબસાઈટ પર આજે 8 ઓગસ્ટ 2024 નાNBEMS NEET PG એડમિટ કાર્ડ 2024 ને NEETboard ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.એડમિટ કાર્ડ માં તમે સંપૂર્ણ વિગતો અને માહિતી વાંચી શકો છો નીચે આપેલી લીંક ના માધ્યમથી તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને પરીક્ષા કેન્દ્ર અથવા હોલમાં તમે વિગતો મેળવી શકો છો હાલમાં જ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે નીટ પીજી એડમિટ કાર્ડ ને લઈને મહત્વની અપડેટ સામે આવે છે જેને લઈને તમે આર્ટીકલ માં મહત્વપૂર્ણ માહિતી વાંચી રહ્યા છો

NEET PG હોલ ટિકિટ ડાઉનલોડ કરો: NEET PG Hall Ticket 2024 Download

ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો ઓફિસિયલ વેબસાઈટ natboard.edu.in અથવા nbe.edu.in પર તમને NEET PG એડમિટ કાર્ડની લીંક જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે નવો ખુલી જશે જેમાં તમારે NEET PG એપ્લિકેશન નંબર રજીસ્ટ્રેશન નંબર રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે તમારું ડેશબોર્ડ ખુલી જશે જેમાં સીમા તમારું એડમિટ કાર્ડ જોવા મળશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો પ્રિન્ટ પણ કરી શકો છો





Official Link : natboard.edu.in nbe.edu.in 




Leave a Comment