સાહિત્યકાર અને તેમના સાહિત્ય સ્વરૂપ | Sahityakar Ane Temna Sahitya Rupo | Gk In Gujarati

સાહિત્યકાર અને તેમના સાહિત્ય સ્વરૂપ નરસિંહ મહેતા = પ્રભાતિયા, ભજન મીરાબાઈ = પદ, વિરહગીતો  બાપુ સાહેબ ગાયકવાડ  =  મરશિયા / રાજીયા વલ્લભ ભટ્ટ = ગરબા દયારામ = ગરબી રણછોડભાઈ દવે = નાટક નરસિંહરાવ દિવેટીયા = ઉર્મિકાવ્ય મહાદેવભાઈ દેસાઈ = ડાયરી સાહિત્ય કનૈયાલાલ મુનશી = ઐતિહાસિક નવલકથા ગુણવંત આચાર્ય = દરીયાઇ સાહસકથા ઝવેરચંદ મેઘાણી = લોકસાહિત્યનું … Read more