સાહિત્યકાર અને તેમના સાહિત્ય સ્વરૂપ | Sahityakar Ane Temna Sahitya Rupo | Gk In Gujarati

Advertisements

સાહિત્યકાર અને તેમના સાહિત્ય સ્વરૂપ

  • નરસિંહ મહેતા = પ્રભાતિયા, ભજન
  • મીરાબાઈ = પદ, વિરહગીતો
  •  બાપુ સાહેબ ગાયકવાડ  =  મરશિયા / રાજીયા
  • વલ્લભ ભટ્ટ = ગરબા
  • દયારામ = ગરબી
  • રણછોડભાઈ દવે = નાટક
  • નરસિંહરાવ દિવેટીયા = ઉર્મિકાવ્ય
  • મહાદેવભાઈ દેસાઈ = ડાયરી સાહિત્ય
  • કનૈયાલાલ મુનશી = ઐતિહાસિક નવલકથા
  • ગુણવંત આચાર્ય = દરીયાઇ સાહસકથા
  • ઝવેરચંદ મેઘાણી = લોકસાહિત્યનું સંપાદન
  • ઉમાશંકર જોશી = પદ્યનાટક
  • પન્નાલાલ પટેલ = જનપદીનવલકથા / પ્રણયપ્રધાન નવલકથા
  • બ. ક. ઠાકોર  = સોનેટ ( 14 પંક્તિ)
  • જ્યોતીન્દ્ર દવે = હાસ્ય સાહિત્ય
  • મહાવીરસિંહ ગોહિલ = સંસ્કાર ગીતો
  • લાભશંકર  ઠાકર = એબ્સર્ડ એકાંકી
  • જયંત કોઠારી = ભાષાવિજ્ઞાન
  • રતનભાઈ = પંચપદી
  • બટુભાઈ ઉમરવાડીયા = એકાંકી
  • ધીરુભાઈ ઠાકર = ગુજરાતી  વિશ્વકોશ
  • દેવાયત પંડિત = આગમ
  • તુલસીદાસ = ચોપાઈ
  • લખમીરામ = પ્યાલા
  • કબીર = દોહા
  • મુળદાસ = ચુંદડી
  • સ્નેહરશ્મિ = હાઈકુ

#Gk_In_Gujarat #Gk #Sahityakar #Gk_sahityakar #Gk_govt_job

Advertisements

Leave a Comment