Rotavator Sahay Yojana 2024:આજના ટેકનોલોજી યુગમાં ખેડૂતો ખેતીના આધુનિક ઓજારોની માહિતી થયેલા છે કલ્ટીવેટર તથા રોટાવેટર નો ઉપયોગ નું મહત્વ સમજતા થયા છે ખૂબ જ ઉપયોગી છે ખેતીમાં પાકોની આપણી કર્યા પછી નવા પાકો નવા વેતન માટે જમીનનું ભેજ જળવાઈ રહે તે જરૂરી છે ખૂબ જ ઓછા સમયમાં રવિ પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર થી ચાલતું સાધન એટલે રોટાવેટરમાં વિકસાવવા આવેલ છે
ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે ખેડૂતને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવે છે.
રોટાવેટર સહાય યોજના 2024 પાત્રતા
- ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાય નો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલી પાત્રતા નક્કી થયેલી છે
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે
- ખેડૂત નાના શ્રીમંત અથવા મોટા ખેડૂત પ્રકારનું હોવું જોઈએ
- ખેડૂત પાસે જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
- જંગલી વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઇબલ અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ
ટ્રેક્ટર રોટાવેટર યોજના હેતુ
ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેતી ઓજારો ની જરૂર પડે છે ખેડૂતો પાક ફેર બદલ કરવા તથા નવા પાકનું વાવેતર કરવાના હેતુથી રોટાવેટર ની જરૂર પડે છે જેને ધ્યાનમાં રાખીને ખેતીવાડી ભાગ પર કિસાન અને રોટાવેટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.
રોટાવેટર સહાય યોજના 2024 હેઠળ શું લાભ મળે?
કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે જેમાં યોજનાઓ પણ અલગ અલગ પ્રકારની સ્કીમ આધાર અરજદારોને લાભ આપે છે આ આર્ટીકલ માં રોટાવેટર સહાય જુદી જુદી આપવામાં આવે છે એક સમાન આપવામાં આવે છે જેની વધુ ખરાઈ માટે આઇ ખેડુત વેબસાઈટની મુલાકાત લો
રોટાવેટર સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?
- 7 12 ની નકલ
- રેશનકાર્ડની નકલ
- ખેડૂત લાભાર્થી ના આધાર કાર્ડ ની નકલ
- અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
- અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate
- ખેડૂત ની જમીન ખાતેદાર હોય તો તેવા કિસ્સા માં અન્ય હિસ્સેદાર ના સંમતિ પત્ર
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
- જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
રોટાવેટર સહાય યોજનામાં સહાય નું ધોરણ
ગુજરાત રાજ્ય સરકારની આ સબસીડી યોજના છે ખેડૂતો માટેની આ યોજના સબસીડી અગાઉથી નક્કી થયેલી છે ખેડૂત મિત્રોને આ સબસીડી યોજના મુજબ લાભ આપવામાં આવશે જેમાં જુદી જુદી સ્કીમ નો લાભ આપવામાં આવે છે ગુજરાતના સામાન્ય ખેડૂતો અનામત જ્ઞાતિના ખેડૂતો મહિલાઓ નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે
આ યોજનામાં અલગ અલગ પ્રકાર અને રોટાવેટર માટે જુદી જુદી સહાય આપવામાં આવે છે ખેડૂતો માટે એમના ટ્રેક્ટર 20 થી વધુ અને 35 બીએપી થી ચાલતા હોય અને પાંચ ફેટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40% અથવા ₹34,000 બે માંથી જે ઓછું હોય તે લાભ મળવા પાત્ર થશે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ સિવાયના નાના શ્રી મહિલા ખેડૂતો વધારે લાભ મળશે જેવુ કે કુલ ખર્ચ ના 50% અથવા રૂપિયા 42000 બે માંથી હોય તે મળશે.
રોટાવેટર સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ખેડૂત ની ટ્રેકટર આધારિત ચાલતા રોટાવેટર સાધન સહાય મળશે આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી પાસેથી આઇ ખેડુત ઓનલાઈન અરજી કરી શકે છે ખેડૂતો કોઈ પણ કોમ્પ્યુટર ની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઇન ફોર્મ ભરાવી શકે છે તથા ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે
- ખેડૂત સૌ પ્રથમ ગુગલ સર્ચ માં આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
- ગુગલ સર્ચ પરિણામથી અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલો
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરો
- જેમ યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ એક પર આવેલી ખેતીવાડી યોજના ખોલવાની રહેશે
- જેમાં ખેતીવાડી યોજના ખુલ્યા બાદ કુલ ૩૯ બતાવશે
- જેમાં ક્રમ નંબર 22 પર રોટાવેટર પર ક્લિક કરો
- જેમાં રોટાવેટર યોજના કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
- જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલો હોય તો હા અને નથી કર્યો તો ના કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ captcha images submit કરવાની રહેશે
- આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરી ઓનલાઈન ફોર્મ ભરવું.
- ખેડૂત ઓનલાઈન ફોર્મ માં સંપૂર્ણ જોક્સ માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરી એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે
- ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારના સુધારો થશે નહીં
- ખેડૂત અરજી ના નંબર મેળવી શકશો
અરજી કરવા માટેની લીંક
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
સારાંશ :
રોટાવેટર સહાય યોજના 2024 એ ખેડૂતો માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે. આ યોજનામાં, સરકાર ખેડૂતોને રોટાવેટર મશીન ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. રોટાવેટર એ કૃષિ મશીનરી છે, જે જમીન તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને કૃષિની કાર્યક્ષમતા અને ઉત્પાદનક્ષમતામાં વધારો કરે છે.
મુખ્ય મુદ્દાઓ:
- યોજનાનો ઉદ્દેશ્ય: આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક કૃષિ મશીનરી પ્રદાન કરીને તેમની ખેતીને વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવવા છે.
- લાયકાત: ખેડૂત જેમણે ખેતી માટે જમીન ધરાવે છે અને ખેતીમાં સક્રિય છે તે આ યોજનાના માટે લાયકાત ધરાવે છે.
- અરજી પ્રક્રિયા: ખેડૂત સત્તાવાર વેબસાઈટ અથવા નિર્ધારિત કૃષિ કચેરીઓ દ્વારા આ યોજનામાં માટે અરજી કરી શકે છે.
આ રીતે, રોટાવેટર સહાય યોજના 2024 ખેડૂતોને આધુનિક મશીનરી સાથે સજ્જ બનાવે છે અને ખેતીના ક્ષેત્રમાં તેમની ઉત્પાદનક્ષમતામાં વધારો કરે છે.
રોટાવેટર સહાય યોજના 2024: વારંવાર પુછાતા પ્રશ્નો (FAQs)
1. રોટાવેટર સહાય યોજના 2024 શું છે?
રોટાવેટર સહાય યોજના 2024 એ સરકારની યોજના છે જે ખેડૂતોએ રોટાવેટર ખરીદવા માટે નાણાકીય સહાય પ્રદાન કરે છે. રોટાવેટર જમીન તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતી કૃષિ મશીનરી છે, જે ખેતીની કાર્યક્ષમતા અને ઉત્પાદનક્ષમતામાં વધારો કરે છે.
2. રોટાવેટર સહાય યોજના 2024 માટે કઈ રીતે લાયકાત ધરાવવી?
ખેડૂત, જેમણે ખેતી માટે જમીન ધરાવે છે અને ખેતીના કાર્યમાં વ્યસ્ત છે, આ યોજનાના માટે અરજી કરી શકે છે. લાયકાતના માપદંડ રાજ્યો અથવા પ્રદેશો અનુસાર થોડા બદલાઈ શકે છે, તેથી ખેડૂતોને પોતાના પ્રદેશના કૃષિ વિભાગ સાથે વિશિષ્ટ માપદંડો તપાસવા સલાહ અપાઈ છે.
3. રોટાવેટર સહાય યોજના 2024 માટે કેવી રીતે અરજી કરવી?
ખેડૂતોએ આ યોજના માટે નીચેના પગલાં દ્વારા અરજી કરી શકે છે:
- પોતાના રાજ્યના કૃષિ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- ઓનલાઈન ફોર્મ ભરવાનો વિકલ્પ પસંદ કરો અથવા નિર્ધારિત કૃષિ કચેરીઓમાં જઈને ઓફલાઈન પદ્ધતિથી અરજી કરો.
- જરૂરી દસ્તાવેજો, જેમકે જમીન ધરાવવાના પુરાવા, ઓળખનો પુરાવો અને ખેતીની વિગત સાથે ફોર્મ સબમિટ કરો.
4. આ યોજનાનો લક્ષ્ય શું છે?
આ યોજનાનો મુખ્ય લક્ષ્ય ખેડૂતોને આધુનિક કૃષિ મશીનરી પ્રદાન કરીને ખેતીને વધુ અસરકારક અને મફત બનાવવા છે, જેથી તેઓ તેમના ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકે.