GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

GPSC Recruitment 2024 : તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે કુલ 70 જગ્યાઓ ભરવામાં આવશે. સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે …

GPSC Recruitment 2024 : તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે કુલ 70 જગ્યાઓ ભરવામાં આવશે. સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે સુવર્ણ તક. જે ઉમેદવારો ગુજરાત જાહેર સેવા આયોગમાં નોકરી કરવા માટે ઈચ્છુક હોય તે ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો મિત્રો, આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ.

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી જાહેર

સત્તાવાર વિભાગ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યા 70
અરજી શરુ કરવાની તારીખ 18 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 3 ઓક્ટોબર 2024
ઓફિસિયલ વેબસાઈટ https://gpsc.gujarat.gov.in

GPSC Recruitment 2024 માટે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

GPSC Recruitment  2024 : આ ભરતી જુદી જુદી પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 ની વિવિધ પોસ્ટ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા જુદી- જુદી પોસ્ટ માટે જુદી- જુદી રાખવામાં આવેલ છે. માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા માટે જાહેરાત શાંતિ થી વાંચવા અમારી વિનંતી છે.

GPSC Recruitment 2024 માટે મહત્વની તારીખ

વિગત તારીખ
અરજી માટેની શરૂની તારીખ 18 સપ્ટેમ્બર 2024
અરજી માટેની છેલ્લી તારીખ 3 ઓક્ટોબર 2024

GPSC Recruitment 2024 માટે અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર  https://gpsc-ojas.gujarat.gov.in વિઝીટ કરો
  • તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તો સિલેક્ટ કરો
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

GPSC Recruitment 2024 માટે મહત્વપૂર્ણ લીંક:

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો 

Leave a Comment


(adsbygoogle = window.adsbygoogle || []).push({}); (adsbygoogle = window.adsbygoogle || []).push({});