GSEB HSC Result 2024 Declared: Gujarat Board 12th Result Declared Today 9 AM, Check Here @Gseb.org

મિત્રો, ઘણા બધા વિધાર્થીઓને પ્રશ્ન છે કે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે ? તો તમને જણાવી દઈએ ધોરણ 12 આર્ટસ નું રીઝલ્ટ અને કોમર્સનું રીઝલ્ટ એક સાથે પ્રકાશિત થશે. અત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટનું રીઝલ્ટ મે ના પહેલા અઠવાડીયે જાહેર થઈ શકે છે, જે તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સત્તવાર સાઈટ પર જઈ મેળવી શકો છો. તો આજે આપણે GSEB Result 2023 ના HSC બોર્ડ ના ત્રણે પ્રવાહના પરીણામની સંપુર્ણ વિગત આ આર્ટીકલના માધ્યમથી જોઈશું.

GSEB Result 2024

બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
કેટેગરી GSEB Result 2024
રીઝ્લ્ટ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ,આર્ટસ અને કોમર્સ રીઝલ્ટ
પરીક્ષા મોડ ઓફલાઈન
રીઝલ્ટ તારીખ 08/05/2024
સત્તાવાર સાઈટ www.gseb.org

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ , આર્ટસ અને કોમર્સ નું પરીણામ

જે વિધાર્થી મિત્રો ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2024 અને ધોરણ 12 કોમર્સ નું પરિણામ 2024 ની રાહ જોઈને બેઠા છે, તેમને જણાવી દઈએ કે તમારુ ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું રીઝ્લ્ટ તારીખ મે 2024 ના છેલ્લા અઠવાડીએ જાહેર થઈ શકે છે. તો GSEB HSC Result ની સંપુર્ણ માહિતી માટે તમે અમારી આ માહિતીને ધ્યાનથી વાંચો.

ધોરણ ૧૨ માં પાસ થવા માટે કુલ માર્કના ૩૩% ની જરુર રહેતી હોય છે. જેમાં અલગ અલગ રીતે માર્કના આધારે ગ્રેડ પોઈન્ટ નક્કી થાય છે. તો તમે તામારુ રીઝલ્ટ જોવા માટે અમારા નીચેના સ્ટેપ ફોલોવ કરીને જોઈ શકો છો અથવા જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે અમે અહીં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વોટસઅપ નંબર જાહેર કરીશું જેના પર તમે મેસેજ કરી તમારુ ધોરણ 12માં નું રીઝલ્ટ વોટસઅપ ના માધ્યમથી પણ મેળવી શકશો.

ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2024 ગ્રેડ સિસ્ટમ

અહીં અમે તમારી સામે ગ્રેડનુ ટેબલ મુક્યુ છે, જેથી તમારા દરેક વિષયમાં આવેલ કુલ માર્ક પ્રમાણે તમે તમારો ગ્રડ જાણી શકશો અને રિઝલ્ટને સમજવામાં મદદ થઈ શકે.

ગ્રેડ માર્ક ગ્રેડ પોઈન્ટ
A1 91-100 10
A2 81-90 9
B1 71-80 8
B2 61-70 7
C1 51-60 6
C2 41-50 5
D 33-40 4

ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ વર્ષ 2023 ની વાત કરવામાં આવે તો ૩,૩૫,૧૪૫ વિધાર્થીઓ વર્ષ ૨૦૨૨ માં ધોરણ ૧૨ બોર્ડ ની પરીક્ષા આપી હતી જેમાં ૨,૯૧,૨૮૭ વિધાર્થીઓ પાસ થયા હતા. એટલે કે કુલ પાસીંગ રીઝલ્ટ વર્ષ ૨૦૨૨ નું ૮૬.૮૧% હતુંં.

ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું ?

GSEB Result 2024 જોવા માટે તમે આમારા નિચેના સ્ટેપ ફોલોવ કરીને જોઈ શકો છો, અને જયારે પરિણામ જાહેર થશે ત્યારે બોર્ડ દ્વારા સેર કરેલ વોટ્સઅપ નંબર અમે અહીં મુકીશુ તેના પર મેસેજ કરીને પણ તમારુ ૧૨માં નું રીઝલ્ટ મેળવી શકો છો.

  • સૌ પ્રથમ ગુજરાત શિક્ષણ બોર્ડ ની સત્તાવાર સાઈટ પર જાઓ – gseb.org
  • હવે તમને હોમપેજ પર નીચે મુજબનુ પેજ દેખાશે.
  • હવે તમારે ત્યાં તમારો સીરીયલ નંબર અંગેજીમાં પસંદ કરવાનો રહેશે,
  • ત્યારબાદ બાજુના બોક્સમાં તમારો રોલ નંબર અથવા બેઠક નંબર નાખવાનો રહેશે.
  • ત્યારબાદ “GO” બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે GSEB 12th Result 2024 પીડીએફ ના રૂપ માં ઉપલબ્ધ રહેશે.

ધો. 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વોટસએપ થી કેવી રીતે જોવું ?

  • સૌ પ્રથમ GSEB નો વોટ્સએપ નંબર ” 6357300971 ” તમારા મોબાઇલમાં સેવ કરો.
  • ત્યારબાદ તમારા વોટસએપમાથી આ ન્ંબર પર તમારો સીટ ન્ંબર લખી ને મોકલો.
  • હવે તમને રિપ્લાય માં તમારું ધોરણ 12 નું રિઝલ્ટ મળશે.
  • જેને તમે સેવ કરો અથવા પ્રિન્ટ કરી શકો છો.

તો આવી રીતે તમે તમારુ ધોરણ ૧૨ નું પરીણામ ડાઉનલોડ કરી શકો છો અને જો કોઈપણ ભુલ જણાય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને સંપર્ક કરી શકો છો. ઉપરોક્ત માહિતી અમે અલગ અલગ સોર્સની મદદથી એકઠી કરેલ છે. તો ધોરણ ૧૨ ના પરીણામ બાબતે અમે ખાતરી કરતા નથી જેથી વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

Leave a Comment